DEO એ કરવું પડ્યું જાગરણ, ડીપીએસ સ્કૂલના સંચાલકો સોંપ્યા નહી પુરાવા

DPS દ્વારા નિત્યાનંદ આશ્રમને જમીન આપવાનો મામલો દિવસે ને દિવસે વકરતો જાય છે. DPS સંચાલકો દ્વારા નિયત સમયમાં DEOને કોઈજ પુરાવા સોપ્યા નથી. DPS સંચાલકોની રાહ જોઇ DEO આખી રાત જાગતા રહ્યા હતા. આજે સવારે 9 વાગ્યા સુધીમાં DPS ને જમીન સંબંધી પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. CBSEની માંગણી બાદ DEO એ DPS પાસે જમીનના પુરાવા માંગ્યા હતા. આજે DEO કચેરી દ્વારા DPS ની જમીનનો સર્વે કરવામાં આવશે.

Trending news