ભારત આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું?

ભારત વેપાર મુદ્દે અમારી સાથે સારો વ્યવહાર નથી કરતું... ભારત આવતા પહેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે વેપાર સમજૂતી અંગે આપ્યું મોટું નિવેદન. કહ્યું- આ પ્રવાસમાં કોઈ વેપાર સમજૂતી નહીં થાય.

Trending news