દીવના અને જામનગરના દરિયા કિનારેથી મહાની લેટેસ્ટ અપડેટ, જુઓ વીડિયો

ગુજરાત પર મહા વાવાઝોડાની આફતનાં સંકટ વર્તાઇ રહ્યું છે ત્યારે મહા વાવાઝોડા ને લઈને જામનગરનું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે...ફિશરીઝ વિભાગ દ્વારા જામનગરની તમામ માછીમારી બોટોને દરિયાકાંઠે બોલાવી લેવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે.

Trending news