ધનતેરસ પર રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં કેવો છે ખરીદીનો માહોલ જુઓ

દિવાળીને માત્ર એકજ દિવસ બાકી છે ત્યારે તહેવાર શરૂ થવા પહેલા બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે કે મધ્યમ વર્ગના માણસથી લઇ તમામ લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે બજારમાં લોકોની છેલ્લા દિવસોમાં વધારે ભીડ જોવા મળી રહી છે મિઠાઈની દુકાનથી લઈ કાપડ બજાર સુધી લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વખતે દિવાળીમાં બજારમાં કેવો છે માહોલ જાણીએ અમારા સંવાદદાતા પાસેથી..

Trending news