ગુજરાતમાં આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન, પોલીસ આદેશનો ભંગ કર્યો તો...
DGP શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 31 માર્ચ સુધી આદેશ લાગુ પડશે. લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળશે. રાજ્યના બોડર સીલની કરવામાં આવી છે. ખાનગી મોટરસાયકલ ફોરવીલર વપરાશે. પોલીસ પર જગ્યા પર ચેક કરશે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે નીકળતા હોય તેમને જવા દેવામાં આવશે. તે સિવાય કોઈને જવા દેવામાં નહીં આવે.