દેશ પ્રદેશ: નડિયાદની NES સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો

નડિયાદની એન.ઇ.એસ. સ્કૂલમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો હોબાળો કર્યો હતો. કેમિસ્ટ્રીના પેપરમાં જુના કોર્સના બદલે નવા વર્ષનું પેપર આવી જતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પણ સ્કૂલના સંચાલકોએ પ્રશ્નપત્ર ના બદલી આપ્યું હતું. એબીવીપીના કાર્યકરો વિદ્યાર્થીઓના હિતમાં આવી સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી.

Trending news