SVP અને VS હોસ્પિટલના બીમાર તબીબો અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ઝી 24 કલાકની વાતચીત

અમદાવાદ: અમદાવાદની SVP અને VS હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 જેટલા રેસિડેન્ટ ડોકટરોને જ ટીબી થયો હોવાની ઘટના સામે આવી છે.દર્દીઓની રાત - દિવસ સારવાર કરતા ડોકટરો ખુદ જ બીમાર પડ્યાં છે.

Trending news