અમદાવાદના મોટેરા આસપાસના ઝૂંપડા દુર કરવા મામલે દેખાવકારોની રેલી

AMC ખાતે દેખાવકારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. મોટેરા આસપાસ ઝુંપડા દૂર કરવા મામલે નોટિસ મળતા વિરોધ કરાયો હતો. AMCમાં પ્રવેશવાના તમામ દરવાજા બંધ કરાયા હતા. તો બીજી તરફ દેખાવકોરા આવી પહોંચતા મોટો પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.

Trending news