દિલ્લી: રબર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

દિલ્લીના ઝીલમીલ વિસ્તારમાં આવેલી રબરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આગમાં લોકોનાં મોત થયા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા.

Trending news