દિલ્લી: CM અરવિંદ કેજરીવાલના આવાસનો ઘેરાવ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા BJP કાર્યકર્તાઓ

દિલ્લી: બીજેપી કાર્યકરોએ ત્રણ લેયર બેરીકેટિંગ તોડી સીએમ આવાસ સુધી પહોંચી કેજરીવાલ સરકાર વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો. અરવિંદ કેજરીવાલે કન્હૈયા કુમારને લઈ કરેલા નિવેદનના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓ કેજરીવાલ વિરૂદ્ધ હલ્લાબોલ કર્યો હતો.

Trending news