દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્રની કરાઈ ધરપકડ, જુઓ કારણ

દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની દમણ પોલીસે ધરપકડ કરી છે, હેમરાજ ટંડેલએ ચોરીની આશંકાના પગલે હોટલના વ્યક્તિને માર મારીને કરંટ આપ્યો હતો જે બાદ હેમરાજ ટંડેલ વિરૂદ્ધ દમણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદ નોંધાતા હેમરાજ ટંડેલ ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે 60 દિવસ બાદ હેમરાજને ઝડપી પાડ્યો

Trending news