સોમનાથમાં ક્રુઝ સર્વિસ ચાલુ કરવામાં આવશે...

સોમનાથ મંદિરનું અનોખુ મહાત્મય છે. આ ઉપરાંત બાજુમાં દિવ અને ગીર જેવા પર્યટન સ્થળો પણ આવેલા છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે સોમનાથ ખાતે ક્રુઝ સર્વિસ પણ ચાલુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જેથી સહેલાણીઓ માટે વધારે એક આકર્ષણ ઉભુ કરી શકાય.

Trending news