"મારા પત્નીને બદનામ કરવાનો પ્રયાસ...", ક્રિકેટર રવિંદ્ર જાડેજાની પોસ્ટે સૌ કોઇને ચોંકાવ્યા!

જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, મારા પત્નીને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ વાતો અસત્ય અને અર્થહીન છે.

Trending news