કોરોના વાયરસને લઈ AMC તંત્ર સક્રિય, SVPમાં આઈસોલેશન વોર્ડ બનાવાયો

કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય થઈ ગઈ છે. SVPમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. 30 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવાયો-. 7 વેન્ટિલેટર, 1 પીડિયાટ્રિક વેન્ટિલેટર-- 12 બેડનું ICU તૈયાર કરાયું. સારવાર માટે 24 કલાક ડોકટર્સની ટીમ તૈનાત રહેશે.

Trending news