કોરોના: સોમનાથ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ, ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રનું પઠન

કોરોના વાયરસને હરાવવા માટે ગુરુગ્રામમાં ગાયત્રી મંત્રના પઠનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો ગુરુગ્રામના સેક્ટર 28ના એપાર્ટમેન્ટનો છે. જ્યારે સમાચારમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે.

Trending news