નલિયાકાંડ અને દીપેશ-અભિષેક અપમૃત્યુ મામલે જુઓ કોંગ્રેસ નેતાએ શું કહ્યું

દીપેશ-અભિષેકના અપમૃત્યુ માટે આસારામ આશ્રમ જવાબદાર',ડી. કે. ત્રિવેદી તપાસ પંચના રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ. આસારામ આશ્રમ મેનેજમેન્ટની બેદરકારી હોવાનો ઘટસ્ફોટ.દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં સ્થાનિક પોલીસને ક્લીન ચિટ.

Trending news