સીએમ રૂપાણીએ પત્ની સાથે વડોદરામાં શિવજીની મહાઆરતી ઉતારી

વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવિનિકરણ કરેલા સુરસાગર તળાવનું લોકાર્પણ કર્યું છે... વડોદરામાં મહા શિવરાત્રીના પર્વ પર ભવ્ય શિવજી કી સવારી કાઢવામાં આવી હતી.. જેનો સૂર સાગર તળાવ પર અંત આવ્યો... હજારોની સંખ્યામાં લોકોએ દિવડાથી મહા આરતી કરી... વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ વડોદરામાં હાજર રહ્યા...

Trending news