પાટણના શહેરીજનો પી રહ્યાં છે દૂષિત પાણી

પાટણ શહેરમાં પાલીકા દ્વારા આપવામાં આવતા પાણી સામે ગુણવત્તાને લઇ હવે વિવાદ ઉભો થવા પામ્યો છે પાટણ ના ધારાસભ્ય દવરા સંકલન ની બેઠક માં પાટણ ની પ્રજા ને આપતું પાણી પીવા યોગ્ય ના હોવાનું અને તેની તપાસ ની માંગ કરતા અને પાટણ શહેર ના વિવિધ વિસ્તાર ના સંપ અને બોર પર થી પાણી ના સેમ્પલ લઇ તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવવા પામી છે

Trending news