જૂનાગઢ: નકલી રીસીપ્ટ કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી મેયરના સંતાનના નામ

જૂનાગઢ નકલી રીસીપ્ટ કૌભાંડ મામલે સમગ્ર કોભાંડ જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના બે સંતાનો નામ આવતા ખળભાટ મચી ગયો છે. પૂર્વ અગ્રણીના પુત્ર અને પુત્રી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. રેડ દરમિયાન પોલીસને ભાજપના અગ્રણીના સંતાનો નામની નકલી રીસીપ્ટ મળી હતી.

Trending news