ભાવનગરમાં બાળકો પાસે કરાવવામાં આવે છે બાળ મજૂરી

ભાવનગર જિલ્લાના મહુવામાં આર.સી.સી રોડ કામમાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. ભાણવડ ચોકડીથી નેશવડ રસ્તા પર આર.સી.સી રોડ બની રહ્યો છે. આર.સી.સીના કામમાં બાળ મજૂરોથી કામ કરાવવામાં આવી રહ્યું છે. શાળાના બાળકો પાસે જ બાળ મજૂરી કરાવાઈ રહી છે. તમામ બાળ મજૂરી કરતા બાળકો 13થી 14 વર્ષની ઉંમરના છે. કોન્ટ્રકરે બાળકો મજબૂરીમાં કામ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહુવાના ઓમ કન્ટ્રક્શન દ્વારા રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.

Trending news