રાજકોટના બેડી યાર્ડમાં લોકોએ કર્યો ચક્કાજામ

રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરના ત્રાસ મામલે બેડી યાર્ડ બહાર ચક્કાજામ કરાયો હતો. બેડી યાર્ડની આસપાસની સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરાયો હતો. યાર્ડના વેપારીઓ, એજન્ટો સહિત ખેડૂતો પણ ચક્કાજામમાં જોડાયા હતા.

Trending news