ભરૂચના આમોદ ગામમાં ખેતરમાં ભરાયા પાણી, ખેડૂતો ચિંતામાં

વીરમગામ બાદ હવે ભરૂચના આમોદમાં પાણી ભરાયા છે. આમોદના ધમણાદ ગામ નજીક નહેરમાં લીકેજ થવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે આ પગલે ખેડૂતોએ ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી છે.

Trending news