કેમ્પસ મસ્તી, જીએલએસ કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે ધમાલ-મસ્તી

કોલેજ લાઈફ અંગેના અમારા વિશેષ કાર્યક્રમ કેમ્પસ મસ્તીમાં જુએ જીએલએસ કોલેજનાં વિદ્યાર્થીઓની ધમામ-મસ્તી. જીએલએસ કોલેજમાં આવતાં આજની પેઢીનાં યુવાનો શું વિચારે છે, તેમની દિનચર્યા કેવી છે વગેરે તમામ બાબતો અમારા આ વિશેષ કાર્યક્રમમાં જુઓ.

Trending news