સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો વીડિયો થયો વાયરલ

સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી રહેલા લુખ્ખા તત્વો દારૂની બોટલ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને તલવાર વડે કેક કાપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં જાહેરમાં સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

Trending news