Budget2020 : બજેટ વિશે સુરતના હીરાઉદ્યોગની પ્રતિક્રિયા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા હતી. જો કે એક પણ માંગ ન સંતોષાતા બન્ને ઉદ્યોગના વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી.

Trending news