Budget Session: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને કર્યું સંબોધન

આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે સરકારના કામગીરીનો ઉલ્લેખ કર્યો.

Trending news