બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું પરિણામ જાહેર ,ગઢડા મંદિર બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષના ઉમેદવાર એસ.પી સ્વામીએ મતગણતરી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ, ટ્રસ્ટની ચૂંટણીમાં અધિકારીઓએ રાઉન્ડ પ્રમાણે પરિણામ જાહેર ના કરતા એસ.પી સ્વામી નારાજ

Trending news