ગાંધીનગરમાં આજે મળશે બોર્ડ પરીક્ષા સમિતીની બેઠક

ગાંધીનગરમાં આજે બોર્ડ પરીક્ષા સમિતિની બેઠક યોજાશે. બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનાર કેન્દ્ર રદ થશે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે નહીં.

Trending news