અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ટિકિટના કાળા કારોબારનો પર્દાફાશ, જુઓ Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'સીટના સોદાગર'

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો આજે ઝી 24 કલાક કરશે પર્દાફાશ. જ્યારે સીઝનમાં રેલવેની ટિકિટ લેવા કેટલા ધક્કા ખાવા પડે છે અને કેટલી પરેશાની ભોગવવી પડે છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલતા એજન્ટ રાજના દલાલોનો જો તમે સંપર્ક કરી લો તો તમને આરામથી કોઈપણ જગ્યાની ટિકિટ અને સીટ મળી જશે. જુઓ કોણ છે આ દલાલો.

Trending news