ભાજપના આ 40 લોકો બન્યા ચૂંટણીના સ્ટાર પ્રચારક, જુઓ કોણ કોણ છે

ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે હવે ભાજપ રંગેચંગે મતદારોને રીઝવવા મેદાને ઉતર્યું છે. ભાજપે કુલ 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ નેતાઓ દેશભરમાં ભાજપનો પ્રચાર કરશે.

Trending news