ફોર્મ ભર્યા બાદ ભાજપના બંને ઉમેદવારોએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, જુઓ શું કહ્યું

ભાજપના રાજ્યસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યું, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરે ભર્યું ફોર્મ, સીએમ રૂપાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા, પ્રદિપસિંહ જાડેજા સહિત મંત્રીઓ હાજર, ડમી ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણા અને અમદાવાદના પુર્વ મેયર અમિત શાહ ડમી તરીકે ફોર્મ ભર્યા

Trending news