Video : પ્રજાસત્તાક પરેડમાં પોલીસના સ્ટંટ જોઈને મોંમા આંગળા મૂકી જશો

પાલનપુરના રામપુરા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા પહેલા બાઈક સ્ટંટ તથા ધોડેસવારોની ટીમોએ વિવિધ કરતબ બતાવ્યા હતા. પ્રેક્ષકો પણ પોલીસ ટીમના બાઈક સ્ટંટ નિહાળીને અવાચક રહી ગયા હતા.

Trending news