ભાવનગરઃ હોમગાર્ડના અધિકારીનો ટિકટોક વીડિયો થયો વાયરલ

ભાવનગર ના મહુવા તાલુકા ના મોટા ખૂટવડા ગામે હોમગાર્ડ અધિકારી નો ટિકટોક વિડીયો થયો વાયરલ. મોટા ખૂટવડા ગામે હોમગાર્ડ માં અધિકારી તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર પંડ્યા નો ટિકટોક વિડીયો થયો વાયરલ

Trending news