ભાવનગરમાં ધોળે દિવસે આધેેડની હત્યા,જુઓ વીડિયો

ભાવનગરના ટેકરી ચોકમાં આધેડની હત્યા કરવામાં આવી છે. આધેડના માથાના ભાગે માર મારીને હત્યા કરવામાં આવી છે, હત્યા કરનાર અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયાં , ભાવનગરમાં 6 દિવસમાં પાંચ હત્યાના કેસ બન્યા

Trending news