મકાઇના ડોડામાં કયા વિટામીન હોય છે? આ જાણી જશો તો આજથી ખાવાનું શરૂ કરી દેશો!

ચોમાસાની સિઝનમાં મકાઇના ડોડા ભરપૂર માત્રામાં જોવા મળે છે. એમાં પણ ક્યાંક ફરવા જઇએ અને હિલ સ્ટેશન કે, અન્ય જગ્યા પર આ ડોડાની મજા જ કઇક અલગ હોય છે. પરંતુ આ ડોડામાં કેટલા વિટામીન હોય છે અને સ્વાસ્થ્ય માટે આ વસ્તુ કેટલી ફાયદાકારક છે તેના વિશે તમને જણાવીએ.

Trending news