બનાસકાંઠામાં શાળાએ આ કારણે બાળકોને ન આપ્યું એડમિશન, જુઓ વાલીઓએ શું કર્યું

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં હોબાળો થયો, શાળાએ ઓછી ટકાવારી આવતા પ્રાથમિક વિભાગના 70 વિધાર્થીઓને માધ્યમિક વિભાગમાં પ્રવેશ નથી આપ્યો જેને લઈને વાલીઓ રોષે ભરાયા અને શાળા પર હોબાળો મચાવ્યો, જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભૂખ હડતાળ પર બેઠાં

Trending news