અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે, બીમાર બાળકને આપવામાં આવ્યા ડામ
બનાસકાંઠા: વાવમાં બીમાર બાળકને સાજો કરવા માટે ગરમ સળીયા અને ચિપિયા વડે ડામ આપવામાં આવ્યા. ડામ આપ્યા બાદ બાળકની બીમારી દૂર ન થતા સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો આવ્યો સામે, બીમાર બાળકને આપવામાં આવ્યા ડામ