હેમકુંડ સાહિબ પાસે હિમસ્ખલન, બરફમાં દટાયેલા 4 યાત્રિકોનું રેસ્ક્યું

હેમકુંડ સાહિબથી માત્ર એક કિલોમીટર પહેલાં અટલકોડી પાસે સાંજે ગ્લેશિયર સૂટવાની ઘટના બની. આ દરમિયાન હેમકુંડ સાહિબથી છેલ્લી બેચમાં 5 યાત્રાળુઓ ખંઢેરિયા પરત ફરી રહ્યા હતા પરંતુ તેઓ બરફમાં ફસાયા

Trending news