અરવલ્લી: બાયડમાં રાજ્યપાલની હાજરીમાં ખેડૂત મહાસંમેલન

અરવલ્લીના બાયડમાં રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવા સંમેલન યોજાયું. હરિદ્વાર ગાયત્રી શક્તિ પીઠ દ્વાર સંમેલન. અખિલ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો પ્રણવ પંડ્યાજી પણ હાજર રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખેતીમાં અટકાવવા આહવાન કરાયું.

Trending news