મોડાસા અપમૃત્યુ કેસ: મોડાસાના PI એન કે રબારી સસ્પેન્ડ, આરોપીઓના રિમાન્ડ મંજૂર

અરવલ્લીના અપમૃત્યુ કેસમાં મોડાસાના PI એન. કે. રબારીને કરાયા સસ્પેન્ડ. કેસની તપાસ CID ક્રાઈમને સોંપાઈ. ત્રણ આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. વધુ માહિતી માટે જુઓ વીડિઓ.

Trending news