પીએમ મોદીની રેલીમાં અનંત અંબાણીએ આપી હાજરી

શુક્રવારના રોજ અંબાણીના દીકરા અનંત દેશની રાજધાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં સામેલ થયા. ટીવી ચેન્લસ અને સોશિયલ મીડિયા પર રેલીમાં પહોંચવા દરમ્યાનની કેટલીક તસવીર પણ સામે આવી છે. રિપોર્ટસમાં અનંતના હવાલાથી કહ્યું છે કે ત્યાં પીએમને સાંભળવા પહોંચ્યા હતા.

Trending news