અહો આશ્ચર્યમ...એક આંબા પર 14 પ્રકારની અલગ કેરીઓ...જુઓ વીડિયો

શું તમે ક્યારેય એક જ આંબા પર 14 પ્રકારની કેરી જોઈ છે?, અમે આપને બતાવીશું એક એવો આંબો કે જ્યાં એક સાથે જોવા મળે છે 14 પ્રકારની અલગ અલગ કેરીઓ. ક્યાં આવેલો છે આ આંબો? જુઓ ZEE 24 કલાકનો આ ખાસ અહેવાલ...

Trending news