અમિત શાહે 65 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કલોલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગાંધીનગરના કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલ પહોંચ્યા હતા. અહીં તેમણે રૂ. 65 કરોડના ખર્ચે બનેલા કલોલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું તેમજ કલોલ APMC માં બનેલા હોલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

Trending news