ગુજરાતને નથી ભૂલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા જઈને યાદ કરી આ બાબત

24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સુધી આ ત્રણ કલાકની ગુજરાતની મુલાકાત ભૂલી શક્યા નથી. અમેરિકામાં યોજાયેલી ચૂંટણી સભામાં ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમને યાદ કર્યું હતું. તેઓએ નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં આવેલી ભીડ અંગે સંબોધનમાં વાત કરી હતી. ગુજરાતમાં મળેલા લોકોના પ્રેમથી ટ્રમ્પ ભારે અભિભૂત થયા હતા.

Trending news