જાહેરમાં થૂંકનારા લોકો સામે હવે AMCની કડકાઈ, જુઓ આ રીતે વસૂલ્યો દંડ
જાહેરમાં થૂંકનારા લોકો સામે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડકાઈ હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગન માત્ર ઈ-મેમો આપે છે પરંતુ વાહનચાલકના ઘરે જઈને દંડની પણ વસૂલાત કરે છે. અત્યારસુધીમાં 22 વ્યક્તિએ ઈ-મેમો મળવા છતાંય દંડ નહોતો ભર્યો. તેથી તેમના ઘરે જઈ દંડની વસૂલાત કરી