ઈ-રીક્ષામાં બેસી 5 સભ્યોની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં થઈ કાર્યરત

અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શહેરમાં કાર્યરત થઈ ચૂકી છે.ઈ-રીક્ષામાં બેસી 5 સભ્યોની ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત થઈ છે. સફાઈ,દબાણ,પાર્કિંગ અને ટ્રાફિક મુદાને લઈ આ ટીમે કામગીરી હાથ ધરી છે.

Trending news