જુઓ કેવી રીતે અમદાવાદમાં કાયદાની ઐસીતૈસી કરી ચાલે છે શાળાઓ

વેજલપુરની નીલકંઠ હાઈસ્કૂલ અને સાબર હેમ સ્કૂલ એમ એક જ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલી રહી છે બે નામથી શાળા. નીચે દુકાનો છે અને ઉપરના માળે શાળા ચાલે છે. શાળામાં પ્રવેશવાનો એક જ માર્ગ છે.

Trending news