વરસાદે ખોલી તંત્રની પોલ, અમદાવાદમાં 4 સ્થળે રોડ બેસી ગયા

અમદાવાદમાં 4 સ્થળે રોડ બેસી જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વરસાદને કારણે અમદાવાદના 40 સ્થળો પર પાણી ભરાયા. સરેરાશ 1 ઇંચ વરસાદે ખોલી તંત્રની પોલ.

Trending news