કરોડોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં સિલીંગ તૂટતા કામગીરી પર ઉઠ્યા સવાલો

અમદાવાદની SVP હોસ્પિટલમાં POPની સિલીંગ તુટી. બીજા માળે આવેલા B2 વોર્ડની સિલીંગ તુટી પડી. વોર્ડમાં રહેલા તમામ દર્દીઓ સલામત.POPની સિલિંગ તૂટતા સર્જિકલના દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવાની ફરજ પડી.

Trending news