અમદાવાદમાં ટ્રમ્પ અભિવાદન સમિતિમાં મેયરની નિમણૂંકનો મામલો ગૂંચવાયો

અમદાવાદમાં ટ્રમ્પ અભિવાદન સમિતિમાં મેયરની નિમણૂકનો મામલામાં મોટેરા સ્ટેડિયમ ખાતે 12.30 વાગ્યે મહત્વની બેઠક મળવાની છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મેયરની નિમણૂંક મામલે ઉઠેલા વિવાદને અંગે બેઠક મળશે. જેમાં મેયર, કોર્પોરેશન અને રાજ્ય સરકારના અગ્રણીઓ હાજર રહેશે. સમિતિની રચના, ભૂમિકા મામલે પ્રશ્નો ઉઠતા શાસકો બચાવની મુદ્રામાં આવ્યા છે.

Trending news